
Description
Maths Foundation Online Course (All Competitive Exams)
📢 સ્પર્ધાત્મક પરીક્ષામાં Maths સૌથી મહત્વપૂર્ણ વિષય છે – અને અહીંથી જ Selection ની શરૂઆત થાય છે!
📚 હવે તમારા માટે ખાસ તૈયાર કરાયેલ Maths Foundation Course, જે તમને Basic થી લઈને Advance સુધી મજબૂત બનાવશે!
🎯 Gujarat Government તેમજ તમામ Competitive Exams માટે ઉપયોગી આ Course તમને આપશે Speed + Accuracy + Concept ત્રણેયમાં માસ્ટરી!
નોંધ :- આ કોર્ષમાં રેકોર્ડેડ વિડિયો આવશે અને કોર્ષ 01 એપ્રિલ 2026 થી શરૂ થશે અને ૪ થી ૫ મહિના માં પૂરો થશે.
🔍 આ કોર્સ કઈ કઈ પરીક્ષાઓ માટે ઉપયોગી છે?
📌 ગુજરાત સરકારની પરીક્ષાઓ:
GPSC (Class 1 & 2)
GSSSB
GPSSB (Talati, Junior Clerk)
પોલીસ ભરતી (Constable, PSI, ASI)
CCE
Bin Sachivalay Clerk
Forest Guard / Forest Beat Guard
TET / TAT / HTAT
📌 કેન્દ્ર સરકાર અને અન્ય પરીક્ષાઓ:
SSC (CGL, CHSL, MTS, GD)
Railway (RRB NTPC, Group D, ALP)
Banking (IBPS PO, Clerk, SBI PO, Clerk)
LIC AAO / ADO
Defence (Army, Navy, Airforce)
🔍 કોર્સની ખાસ વિશેષતાઓ:
🎥 Basic થી Advance સુધી Complete Recorded Lectures
📘 Chapterwise Easy Notes (Gujarati Language માં)
📝 Topic-wise Practice
⚡ Speed Math Tricks & Shortcuts
🧠 Concept + Practice + Revision Strategy
📊 Previous Year Questions (PYQs) સાથે Solution
📱 Mobile Friendly (Anytime, Anywhere Learning)
✪ HelpLine (Whatsapp) :- 9429537744
📌 TERMS & CONDITIONS:
ભરેલી ફી કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.
કોર્સ એક્ટિવ થયા બાદ કોઈપણ પ્રકારનો ટ્રાન્સફર શક્ય નથી.
તમામ વિડિઓઝ અને PDF Notes Vamja Education ની માલિકી છે.
કોર્સ કન્ટેન્ટ શેર / રી-અપલોડ કરવું કાયદેસર ગુનો છે.
આ કોર્સ માત્ર વ્યક્તિગત ઉપયોગ માટે છે.
કોઈપણ Misuse માટે Course Access રદ્દ કરવામાં આવશે.
Maths Foundation 1.0 (All Competitive Exams)
Your Expert

