ધોરણ 10 ગણિત (ગુજરાતી માધ્યમ) | ગણિત માસ્તર (Ganit Master)

Description

🎯 ધોરણ 10 બોર્ડ ગણિત - સંપૂર્ણ રેકોર્ડેડ કોર્સ (ગુજરાતી માધ્યમ) | By ગણિત માસ્તર (Ganit Master)

ગુજરાત બોર્ડ (GSEB) ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયમાં બોર્ડની પરીક્ષામાં સર્વોચ્ચ ગુણ મેળવવાની શ્રેષ્ઠ તક! પાયાના ખ્યાલો (Basic Concepts) થી લઈને બોર્ડ લેવલના તમામ મહત્વના દાખલાઓ અને પ્રમેયની ઊંડાણપૂર્વક તૈયારી હવે તમારા મોબાઈલમાં ઉપલબ્ધ છે.

👨‍🏫 ફેકલ્ટી પરિચય:

  • શિક્ષક: શિવમ વામજા (Shivam Vamja)

  • વિષય: ગણિત (Mathematics)

  • માધ્યમ: ગુજરાતી માધ્યમ (Gujarati Medium)

✨ આ કોર્સમાં તમને શું મળશે?

  • 🎥 સંપૂર્ણ પ્રકરણવાઇઝ રેકોર્ડેડ લેક્ચર્સ (Chapterwise VOD): દરેક ચેપ્ટરના તમામ સ્વાધ્યાય અને ઉદાહરણોની વિગતવાર સમજૂતી.

  • 🧠 કન્સેપ્ચ્યુઅલ લર્નિંગ (Conceptual Clarity): ફોર્મ્યુલા અને રીતની સરળ સમજ, જેથી બોર્ડમાં ટ્વિસ્ટેડ પ્રશ્નો પણ સરળતાથી ઉકેલી શકાય.

  • 📚 પ્રકરણવાર ક્લાસ PDF નોટ્સ: રિવિઝન માટે શાર્પ, હેન્ડરાઇટિંગ અને પ્રિન્ટેબલ નોટ્સ.

  • 📝 બોર્ડ સ્પેશિયલ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ: સમયસર તૈયારીનું મૂલ્યાંકન અને સેલ્ફ-એનાલિસિસ.

  • 🏆 Board Exam Preparation (Zero to Hero): મહત્વના બોર્ડ પ્રશ્નો, મોડેલ પેપર્સ અને ટોપર લેવલની તૈયારી.

🗓️ કોર્સ શેડ્યૂલ & માન્યતા (Validity):

  • શરૂ થવાની તારીખ: 01/06/2026 થી કોર્સ શરૂ થશે અને સમયાંતરે વિડિયો અપલોડ કરવામાં આવશે.

  • કોર્સ વેલિડિટી: 31/03/2027 સુધી રહેશે.

📞 સહાયતા & સંપર્ક:

  • કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા માટે WhatsApp પર સંપર્ક કરો: 9429537744

✪ TERMS & CONDITIONS ✪

  • No Refund Policy: એપ પર કોર્સ એક્ટિવ થયા પછી કોઈપણ સંજોગોમાં રિફંડ (ફી વાપસી) મળવાપાત્ર રહેશે નહીં.

  • કોર્સ ટ્રાન્સફર: વિદ્યાર્થીઓ એક કોર્સમાંથી બીજા કોર્સમાં ટ્રાન્સફર થઈ શકશે નહીં.

  • એકાઉન્ટ શેરિંગ પ્રતિબંધિત: આ કોર્સ અન્ય કોઈપણ વિદ્યાર્થીને ટ્રાન્સફર કરી શકાશે નહીં; જો આવો કોઈ કેસ જણાશે તો કોર્સ એક્સેસ તાત્કાલિક રદ (Terminate) કરવામાં આવશે.

  • વામજા એજ્યુકેશન (Vamja Education) પાસે ફેકલ્ટી ક્લાસ રિ-શેડ્યૂલ અથવા કેન્સલ કરવાનો સંપૂર્ણ અધિકાર રહેશે.

  • તમામ કોર્સ કન્ટેન્ટ વામજા એજ્યુકેશન મેનેજમેન્ટને આધીન રહેશે.

ધોરણ 10 ગણિત (ગુજરાતી માધ્યમ) | ગણિત માસ્તર (Ganit Master)

₹790₹1,58050% off
Have a coupon?

Your Expert

Shivam Vamja Sir

Shivam Vamja Sir

₹790